Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

કોરોના મહાસંગ્રામઃ નેમાર પછી પીએસજી કલબના ૩ વધુ ખેલાડી કોરોના પોઝિટીવ-ચિંતાનુ મોજુ

ફ્રાંસની ફુટબોલ કલબ પેરિસ સેન્ટ જર્મન (પીએસજી)ના ત્રણ વધુ ખેલાડીનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે એક દિવસ પેહલા જ સ્ટાર ફુટબોલર નેમાર સહિત ત્રણ ખેલાડી સંક્રમિત હતા અત્યાર સુધી છ ખેલાડી સંક્રમિત થયા આ વખતે પીએસજી ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી હતી.

હાલમાં નેમર પોતાના બે સાથી ફુટબોલો એંજેલ ડી અને લિંએડ્રો પારડેસ સાથે સ્પેનના દ્વિપ પર રજા માણવા ગયા હતા.

(11:30 pm IST)