Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

અનલોક અવધિમાં ડીએલ (ડ્રાઇવિંગ લાયસન્સ) જારી થવામાં અસામાન્ય વૃધ્ધિ પર દિલ્લીના ત્રણ અધિકારી સસ્પેન્ડ

ડ્રાઇવિંગ લાયસન્સ (ડીએલ) જારી કરવામા અનિયમિતતાના આરોપમાં દિલ્લી સરકારએ ૩ મોટર લાઇસેંસિંગ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે વિશેષ આયુકત (પરિવહન) કે.કે.દરિયાએ કહ્યુ આ અધિકારી જે આરટીઓમાં પદસ્થાપિત હતા ત્યાં કોવિડ-૧૯થી પહેલા સૌથી ઓછી સંખ્યામાં ડીએલ જારી થતા હતા પણ અનલોક અવધિ દરમ્યાન અચાનક લાયસન્સ જારી થવામા અસામાન્ય વૃધ્ધિ થવા લાગી.

(8:40 am IST)