Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

સાત કલાકમાં મુંબઈ અને નાસિકમાં ત્રણ-ત્રણ ભૂકંપના આંચકા, પાલઘરમાં અનેક મહિનાઓથી ભૂકંપના આંચકા આવી રહ્યા છે: ઓડીસાથી ગુજરાત આવતી બસને રાયપુર પાસે ગંભીર અકસ્માત નડ્યો છે, સાત ના મૃત્યુ થયા છે, તમામ લોકો શ્રમિકો છે: રાજકોટના મોટા ગજાના શિક્ષક, પ્રિન્સેસ સ્કુલના ઇન્દુભાઇ ભટ્ટ નું આજે શિક્ષક દિવસે જ કોરોનાથી મૃત્યુ થતાં ઘેરા શોકની લાગણી

(1:06 pm IST)