Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

મુંબઈમાં કંગનાના પોસ્ટરો સળગાવાયા

શિવસેના મહિલા મોરચાના કાર્યકરો દ્વારા થાણે અને નાસિકમાં અભિનેત્રી કંગના રણૌત વિરૂધ્ધ સુત્રોચ્ચારો કર્યા અને કંગનાના પોસ્ટરોને જોડાથી પિટાઈ કરી અને પોસ્ટરો સળગાવ્યા હતા. કંગનાએ એક નિવેદન આપ્યું હતું કે મુંબઈ પીઓકે જેવું લાગી રહ્યું છે અને મુવી માફીયાઓથી વધુ ડર મુંબઈ પોલીસથી લાગી રહ્યો હોવાનું જણાવેલ.

(2:39 pm IST)