Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ભાજપના સાંસદ આર.કે.સિંહ કહે છે

બિહારમાં ભાજપ પોતાના જોરે સરકાર બનાવી શકે, પણ અમે મિત્રોનો સાથ છોડતા નથી

બિહારના ભાજપના સાંસદ અને કેન્દ્રીય ઉર્જામંત્રી આર.કે.સિંહે કહ્યું કે અમે અમારા બળ ઉપર બિહારમાં સરકાર બનાવી શકીએ છીએ. પરંતુ અમે જેડીયુની સાથે ગઠબંધન તોડવા માંગતા નથી. અમે મિત્રોને છોડતા નથી. લોકસભાના પરિણામો ઉપર ભાજપ અને વડાપ્રધાન મોદીને મળેલા વોટના આધારે બેઠકની વહેંચણી જાહેર કરવી જોઈએ.

(2:41 pm IST)