Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

રાજકોટમાં કોરોનાનો આતંક યથાવત : બપોરે 43 પોઝિટિવ કેસ સહીત સાંજે વધુ 49 કેસ સાથે કુલ 92 પોઝિટિવ નોંધાયા

કુલ કેસની સંખ્યા 3665 થઇ : વધુ 35 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા : હાલ 1682 દર્દીઓ સારવાર હેઠળ

>રાજકોટમાં કોરોનાનો આતંક યથાવત છે આજે બપોરે 43 પોઝિટિવ કેસ સહીત સાંજે વધુ 49 કેસ સાથે કુલ 92 પોઝિટિવ નોંધાયા છે આ સાથે કુલ કેસની સંખ્યા 3665 થઇ છે છેલ્લા 24 કલાકમાં વધુ 35 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે હાલ 1682 દર્દીઓ સારવાર હેઠળ છે
(7:10 pm IST)
  • ઓડિસાના કટકમાંથી 42 વર્ષીય શખ્સ હસન અહમદની ધરપકડ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુ.પી.ના ચીફ મિનિસ્ટર યોગી આદિત્યનાથ વિરુદ્ધ સોશિઅલ મીડિયાના માધ્યમથી નફરત ફેલાવવાનો આરોપ : વી.એચ.પી.લીડરે ફરિયાદ કરી હોવાથી હત્યા કરી નાખવાનો ફોન આવ્યો : ઉર્દુમાં લખેલો ધમકી આપતો લેટર મળ્યો access_time 8:30 pm IST

  • ૪૦ લાખનો આંક વળોટયો : દેશમાં કોવિડના કુલ કેસની સંખ્યા ૪૦ લાખને વળોટી આજે સવારે ૪૦,૨૩,૧૭૯ ઉપર પહોંચી છે જેમાં સાડા આઠ લાખ જેવા એકટીવ કેસો છે. access_time 12:50 pm IST

  • પાકિસ્તાનના પૂર્વ પ્રુમખ નવાઝ શરીફની પુત્રી મરીયમ નવાઝ અને તેના પક્ષના ૩૦૦ કાર્યકરો ઉપર આતંકવાદના આરોપો સબબ કેસ દાખલ access_time 12:48 pm IST