Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ક્રિકેટ રસિકો આનંદો : IPL -2020નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર : 19 મીથી UAEમાં પ્રારંભ થશે: 10 નવેમ્બરે ફાઇનલ મેચ

નવી દિલ્હી : કોરોના મહામારી વચ્ચે ક્રિકેટ રસિકો માટે આનંદના સમાચાર છે. IPL 2020ને કેન્દ્ર સરકારની લીલીઝંડી મળી ગઇ છે. ત્યારે હવે IPL 2020નું સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો છે.

પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, 19 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થશે. 50થી વધુ દિવસ IPL ચાલશે. અને 10 નવેમ્બરે IPL 2020ની ફાઇનલ મેચ યોજાશે.

(10:57 pm IST)