Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની ખરાબ આર્થિક નીતિઓના કારણે કોવિડ-૧૯ મહામારી કામ કરવાવાળા લોકો માટે જિંદગી અને મોતનો પ્રશ્‍ન બન્‍યો : અમેરિકી પૂર્વ ઉપરાષ્‍ટ્રપતિ જો બાઇડેન

વોશિંગ્‍ટન : ડેમોક્રેટીક પાર્ટીના રાષ્‍ટ્રપતિ પદના ઉમેદાવર અને પૂર્વ ઉપરાષ્‍ટ્રપતિ જો બિડેનનું કહેવુ છે કે રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની ખરાબ આર્થિક નીતિઓના કારણે કોવિ૯-૧૯ મહામારી અમેરિકી કામકાજી વર્ગ માટે જીંદગી અને મોતનો સવાલ બની ગઇ છે.

(11:19 pm IST)