Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

દિલ્હી કોર્પોરેશનમાં ભાજપના 15 વર્ષના શાસનનો આવશે અંત :પ્રથમ વાર આપનું ઝાડું ફરી વળશે.

ઈન્ડિયા ટુડેના એક્સિસ માઈ ઈન્ડિયાના એક્ઝિટ પોલ્સ પ્રમાણે આપ પાર્ટીને 250 બેઠકોમાં 149થી 171 બેઠકો મેળવી સતા કબ્જે કરશે

નવી દિલ્હી : ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા એક્ઝિટ પોલ આવી રહ્યાં છે, ટીવી નાઈનના એક્ઝિટ પોલ્સ પ્રમાણે ગુજરાતમાં ફરી એકવાર બહુમતી સાથે ભાજપની સરકાર બની રહી છે બીજીતરફ એમસીડીનું ચૂંટણી માટે ઈન્ડિયા ટુડેના એક્સિસ માઈ ઈન્ડિયાના એક્ઝિટ પોલ્સ પ્રમાણે આપ પાર્ટીને 250 બેઠકોમાં 149થી 171 બેઠકો મળીને સત્તામાં આવી રહી છે.

 

(9:03 pm IST)