Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

બિહાર બંગાળ સહિત સંખ્યાબંધ રાજ્યોમાં ૫.૪ ના ભૂકંપના જોરદાર આંચકા

આજે રાત્રે સંખ્યાબંધ રાજ્યોમાં ધરતીકંપના જોરદાર ઝાટકા આવ્યા છે. બિહાર બંગાળ આસામ અને સિક્કીમમાં ૫.૪ ની તીવ્રતાના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસમોલોજી કહે છે કે ભૂકંપનું કેન્દ્ર બિંદુ સિક્કિમની  બાજુમાં ભારત-નેપાળ બોર્ડર છે.

(12:00 am IST)