Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

દેશના તમામ રસીકરણ કેન્દ્રો ઉપર "ફોટો ઓળખ" ટૂંક સમયમાં ફરજિયાત થશે

ફરજિયાત "ફેશિયલ રેકગ્નિસન"  ટૂંક સમયમાં દેશભરના તમામ રસીકરણ કેન્દ્રોમાં શરૂ કરવામાં આવશે. એટલે કે ફોટો ઓળખ દરેક રસી કેન્દ્ર ઉપર ફરજિયાત શરૂ કરવામાં આવશે. અત્યારે ૪૫ વર્ષથી નીચેના લોકો કોરોના વોરિયર્સ તરીકે વેક્સિન મુકાવવા લાગ્યા હોય આ નિયમ સત્વરેેે અમલમાં મૂકવામાં આવી રહ્યાનું ન્યુુઝ ફર્સ્ટ જણાવે છે. NewsFirst : Mandatory facial recognition algorithms will soon be rolled out at all vaccination centres across the country.

(6:16 pm IST)