Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

ગોંડલ રોડ પર બાલાજી કુરિયર એન્ડ કાર્ગોની ઓફિસમાં 15 લાખની લૂંટની વાતે પોલીસ તપાસનો ધમધમાટ

લૂંટારુઓએ કર્મચારીને ખુરશી સાથે બંધક બનાવી લૂંટ કર્યાની કેફિયત : માલવિયા પોલીસ દ્વારા આરોપીને પકડવા દોડધામ : ભોગ બનનારની પણ ઉલટ તપાસ

રાજકોટ : શહેરના ગોંડલ રોડ પર આવેલ બાલાજી કુરિયર એન્ડ કાર્ગોની ઓફિસમાં 15 લાખની લૂંટની વાતે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે લૂંટારુઓએ કર્મચારીને ખુરશી સાથે બંધક બનાવી લૂંટ કર્યાની કેફિયતથી માલવિયાનગર  પોલીસ દ્વારા આરોપીને પકડવા દોડધામ શરૂ કરી છે,બીજીતરફ ભોગ બનનારની પણ ઉલટ તપાસ પણ હાથ ધરાઈ છે

 

(10:53 pm IST)