Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ભાજપના ૩૯૫ સાંસદોમાં હવે એક પણ મુસ્લિમ સાંસદ નથી: મુખ્તાર અબ્બાસ નકવી ભાજપના સંભવતઃ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ?

રાજ્ય સભાના સભ્યની મુદત પૂરી થતી હોય કેન્દ્રીય કેબિનેટ પદેથી આજે મુખ્તાર અબ્બાસ નકવીએ રાજીનામું આપી દીધું છે. આ સાથે જ હવે લોકસભામાં ભારતીય જનતા પક્ષના ૩૯૫ સાંસદો છે, તેમાં હવે એક પણ મુસ્લિમ સાંસદ નથી. જોકે વગદાર વર્તુળોના નિર્દેશ મુજબ મુખ્તાર અબ્બાસ નકવી ભારતીય જનતા પક્ષના સંભવતઃ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બની શકે છે.

(7:06 pm IST)