Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

નરેન્દ્રભાઇની શુભેચ્છા મુલાકાતે જુનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમાં પરિવાર

જુનાગઢ : દિલ્હી રાજધાની ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જુનાગઢના (સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ પરિવાર સાથે મુલાકાત લીધી હતી જેની તસ્વીર ઝલકમાં શ્રી મોદી સાથે સાંસદ રાજેશભાઇ ચુડાસમાં સાથે તેમના ધર્મપત્ની શ્રીમતી રેખાબેન ચુડાસમા તથા પુત્ર ધ્યેય ખુશખુશાલ મુદ્રામાં જોવા મળે છે. અને નરેન્દ્રભાઇ મોદીની સાથે વાતચીત કરતો અને આશિર્વાદ લેતો ધ્યેય આ ખુશીની પળોમાં ભાવવિભોર નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:05 pm IST)