Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

દિકરીઓ નિરાશ : મેદાન ઉપર જ ધ્રુસકે - ધ્રુસકે રડવા લાગી

ભારતની મહિલા હોકી ટીમ દેશ માટે બ્રોન્ઝ મેડલ જીતી ન શકી. પરંતુ બ્રિટનને જોરદાર ટકકર આપી હતી. મેચમાં હાર મળતા મહિલા હોકી ટીમના ખેલાડીઓ ભાવુક બની ગયા હતા અને મેદાન ઉપર જ ધ્રુસકે - ધ્રુસકે રડવા લાગી હતી. ગોલકિપર સવિતા પુનિયા અને ટીમના કેપ્ટન રાની રામપાલ સહિતના

ખેલાડીઓના આંખમાંથી આસુ વહેવા લાગ્યા હતા.

(3:54 pm IST)