Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

વાંકાનેર નગરપાલિકા સુપરસીડ : પદાધિકારીઓની ચેમ્બરને સીલ મારી દેવાયા

પાલિકાના રેકોર્ડ અને ઠરાવ સહિતના સાહિત્ય હસ્તગત કરાયા

અમદાવાદ ; રાજ્યના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા  મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકાને સુપર સીડ કરાયાના અહેવાલ મળે છે, વધુમાં પધધિકારીઓની ચેમ્બરને સીલ મારી દેવાયા હોવાનું પણ જાણવા મળે છે તેમજ પાલિકાના રેકોર્ડ અને ઠરાવ સહિતના સાહિત્ય હસ્તગત કરાયા હોવાનું જાણવા મળે છે

(12:18 am IST)