Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

પેટ્રોલ- ડીઝલના ભાવ સ્થિર : સતત આઠમા દિવસે ભાવમાં કોઈ ફેરફાર નહીં

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટી રહ્યા છે. બ્રેન્ટના ભાવ 65 ડોલર સુધીના સ્તરથી નીચે આવી ગયા છે. આવી સ્થિતિમાં સ્થાનિક બજારમાં પેટ્રોલ ડીઝલ  સસ્તું થવાની સંભાવના છે. આજે સ્થાનિક બજારમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત આઠમા દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી

(9:53 am IST)