Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

હિમાચલમાં રાકેશ ટિકૈતના નેતૃત્વમાં ખેડૂત મહાપંચાયત

આજે બુધવારે હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના પાંતા સાહિબના હરીપુર તોહાના મેદાનમાં ખેડૂત મહાપંચાયત યોજવામાં આવી છે . આ મહાપંચાયતમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત ઉપરાંત યુનાઇટેડ મોર્ચાના નેતાઓ ગુરનામસિંહ, બલબીર રાજેવાલ, પ્રખ્યાત ગાયકો કંવર ગ્રેવાલ અને કમલ ખૈરા પણ શામેલ થયા છે..

 

(10:56 am IST)