Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

આજે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવાઈ રહ્યો છે બીમારી સામે લોકોને જાગૃત કરવા અભિયાન

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(ડબ્લ્યુ.એચ.ઓ.) દ્વારા આજે ૭ એપ્રિલના દિવસને વિશ્વ આરોગ્ય દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસના માધ્યમ દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું ધ્યેય લોકોને ખાસ રૂપે એચ.આઈ.વી., ટીબી રોગ, મેલેરિયા જેવી મહાબીમારીઓ સામે જાગૃત કરવાનો છે.

(10:56 am IST)