Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

અમૃત મહોત્‍સવના અવસર પર હાર્દિક હુડિયા દ્વારા અનીસ બઝમીને સ્‍ટાર અમૃત સન્‍માનથી સન્‍માનિત કર્યા

રાજકોટ તા. ૭ : ભારતીય સિનેમાના જાણીતા ફિલ્‍મ નિર્માતા, દિગ્‍દર્શક અને લેખક, જેમણે વારીસ, સ્‍વર્ગ, બોલ રાધા બોલ, નો એન્‍ટ્રી રિલીઝ કરી છે અને આવનારા સમયમાં, ભૂલ ભૂલૈયા ભાગ - ૨ પ્રદર્શિત કરનારા શ્રી અનીસ બઝમી જીને ભારતીય સિનેમા જગતમાં તેમના અનન્‍ય યોગદાન બદલ આઝાદીના ૭૫ માં અમૃત મહોત્‍સવના અવસરે સ્‍ટાર રિપોર્ટના એડિટર-ઇન-ચીફ હાર્દિક હુંડિયા દ્વારા ‘સ્‍ટાર અમૃત'થી તેઓને સમ્‍માનિત કરવામાં આવ્‍યા હતા આ પ્રસંગે નિર્માતા નિર્દેશક રાહુલ આનંદ હાજર હતા.

 

(10:27 am IST)