Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ભારતમાં ધીમી રફતારે એકધારા કોરોના કેસો દેશમાં વધી રહ્યા છે : ૨૪ કલાકમાં નવા ૩૮૦૫ કેસ : ૨૨ મોત : અમેરિકામાં ૧ લાખ અને જર્મનીમાં ૮૬ હજાર નવા કોરોના કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૩૮૦૫ નવા કેસ નોંધાયા
નવા કેસો    :    ૩,૮૦૫ કેસો
નવા મૃત્‍યુ    :    ૨૨
સાજા થયા    :    ૩,૧૬૮
કુલ કોરોના કેસો    :    ૪,૩૦,૯૮,૭૪૩
એકટીવ કેસો    :    ૨૦,૩૦૩
કુલ સાજા થયા    :    ૪,૨૫,૫૪,૪૧૬
કુલ મૃત્‍યુ    :    ૫,૨૪,૦૨૪
૨૪ કલાકમાં ટેસ્‍ટ    :    ......................
વેક્‍સીનેશન    :    ૧૭,૪૯,૦૬૩
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા     :    ૮,૩૫,૩૩,૮૯૧ કેસો
ભારત    :    ૪,૩૦,૯૮,૭૪૩ કેસો
બ્રાઝીલ    :    ૩,૦૫,૪૩,૯૦૮ કેસો


યુએસએ    :    ૧,૦૧,૫૮૧ નવા કેસો
જર્મની     :    ૮૬,૦૨૬ નવા કેસો
ઇટાલી    :    ૪૩,૯૪૭ નવા કેસો
ફ્રાન્‍સ    :    ૪૦,૨૨૪ નવા કેસો
ઓસ્‍ટ્રેલિયા    :    ૩૮,૧૧૩ નવા કેસો
તાઈવાન    :    ૩૬,૨૧૩ નવા કેસો
કેલિફોર્નિયા    :    ૨૭,૧૭૮ નવા કેસો
દક્ષિણ કોરિયા    :    ૨૬,૭૧૪ નવા કેસો
જાપાન    :    ૨૧,૩૬૮ નવા કેસો
બ્રાઝિલ    :    ૧૯,૭૨૫ નવા કેસો
ન્‍યુ યોર્ક    :    ૧૩,૯૦૨ નવા કેસો
દક્ષિણ આફ્રિકા    :    ૯,૨૫૩ નવા કેસો
થાઈલેન્‍ડ     :    ૭,૭૦૫ નવા કેસો
ન્‍યુઝીલેન્‍ડ    :    ૭,૪૨૧ નવા કેસો
યુકે    :    ૬,૫૫૧ નવા કેસો
ફ્‌લોરિડા    :    ૫,૯૭૫ નવા કેસો
રશિયા     :    ૫,૫૪૧ નવા કેસો
ચીન    :    ૪,૬૨૦ નવા કેસો
ન્‍યુ જર્સી    :    ૪,૨૬૬ નવા કેસો
કેનેડા    :    ૪,૨૬૨ નવા કેસો
શાંઘાઈ    :    ૪,૧૩૬ નવા કેસો
વિયેતનામ     :    ૩,૮૧૯ નવા કેસો
ભારત    :    ૩,૮૦૫ નવા કેસો
સિંગાપોર    :    ૩,૪૨૦ નવા કેસો
ટેક્‍સાસ    :    ૨,૯૩૬ નવા કેસો
નેધરલેન્‍ડ    :    ૧,૩૦૩ નવા કેસો
પોલેન્‍ડ     :    ૬૧૧ નવા કેસો
હોંગકોંગ    :    ૩૨૪ નવા કેસો
સાઉદી અરેબિયા    :    ૨૧૯ નવા કેસો
યુએઈ    :    ૧૯૮ નવા કેસો
ભુતાન    :    ૨૮ નવા કેસો
મોરેશિયસ    :    ૧૧ નવા કેસો

 

(1:00 pm IST)