Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ઉતરપ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૬૫૮ નવા કોરોનાના કેસ નોંધાયાઃ ૬૩ મોત થયા

ઉતરપ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૬૫૮ નવા કોરોના કેસ નોંધાયા અને ૬૩ મોત થયા સક્રિયકેસ ૪૩૬૫૪ મરનારાની સંખ્‍યા ૧૯૧૮ થઇ.

(8:34 am IST)