Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

મિજોરમઃ કોરોનાના ૩૩ નવા દર્દી નોંધાયાઃ સંક્રમિતોની સંખ્‍યા ૫૩૭ થઇ

મિજોરમમાં કોરોના દર્દીઓની સંખ્‍યા ઝડપથી વધતી જાય છે છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ નવા દર્દી નોંધાયા આ સાથે રાજયમા સંક્રમિતોની સંખ્‍યા ૫૩૭ થઇ ગઇ આ નવા કેસોમા ૨૯ સુરક્ષાદળના જવાન શામેલ છે રાજયમાં ૨૫૧ એકટિવ કેસ છે.

(8:35 am IST)