Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

રાજકોટમાં કોરોનાંના સાંજે 5 વાગ્યા સુધીમાં વધુ છ કેસ નોંધાતા આજે કુલ 58 કેસ પોઝિટિવ : કુલ કેસનો આંકડો 1628 થયો

આજે વધુ 30 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 743 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ : રાજકોટમાં સાંજે 5 વાગ્યા સુધીમાં કોરોનાના વધુ છ કેસ પોઝિટિવ નોંધાયા છે બપોરે 12 વાગ્યા સુધીમાં 52 કેસ નોંધાયા બાદ સાંજે વધુ છ કેસ પોઝિટિવ આવતા આજે કોરોનાના કુલ કેસ 58 થયા છે આ સાથે કુલ કેસનોએ આંકડો 1628 થયો છે આજે વધુ 30 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે જયારે હજુ 743 દર્દીઓ સારવાર હેઠળ છે

(7:53 pm IST)