Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

કોરોના મહામારીઃ પુડ્ડુચેરીમાં કોરોનાના ૨૪૪ નવા કેસ નોંધાયા

પુડ્ડુચેરીમા આજ કોરોનાના  ર૪૪ કેસ નોંધાયા છે ૭૭ રિકવરી અને પાંચના મોત થયા છે કુલ કેસોની સંખ્યા ૪૮૬૨ થઇ ગઇ ૧૮૭૩ સક્રિય કેસ છે ૨૯૧૪ રિકવર થયા છે ૭૫ મોત શામેલ છે.

(10:04 pm IST)