Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

મહિલાઓ અને બાળકોની સુરક્ષા અમારી પ્રાથમિકતાઃ દિલ્લીના પોલીસ આયુકત એસ.એન.શ્રીવાસ્તવ

નવી દિલ્લીઃ દિલ્લીના પોલીસ આ મુકત એસ.એન.શ્રી વાસ્તવએ કહ્યુ મહિલાઓ અને બાળકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે અમે લોકોને આશ્વસ્ત કરવા માગીએ છીએ કે આ દિશામા ઘણા કદમ ઉઠાવવામા આવે અમે લોકોને પુરી સુરક્ષા પ્રદાન કરીશું.

(10:24 pm IST)