Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

પીપીઇ કિટ યોગ્ય રીતે ડિસ્પોજલ થવી જરૂરીઃ નહી તો વધી શકે છે સંક્રમણનો ખતરોઃ વિશેષજ્ઞની ચેતવણી

કોરોનાના બચાવ માટે સ્વાસ્થ્યકર્મિઓ અને અન્યતા પ્રયોગમાં લેવાઇ રહેલી પીપીઇ કીટની મોટી ભૂમિકાછે વિશેષજ્ઞોનુ માનવુ છે કે પીપીઇ કીટ જો યોગ્ય રીત થી ડિસ્પોજલ ન થાય તો આ પર્યાવરણ અને સંક્રમણને વધારી શકે છે.

(11:19 pm IST)