Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

બિકરૂકાંડના થોડા સમય પહેલા પોલિસ કર્મિયો વચ્ચે વાતચીતની ઓડીયો કિલપ વાયરલ

કાનપુરના કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેનુ અથડામણમાં મરી જવાના લગભગ એક મહીના પછી શહીદ સર્કલ ઓફિસર દેવેન્દ્ર મિશ્રા અને કાનપુર એસપી વચચે થયેલ વાતચીતની ઓડીયો કિલપ સોશલ મીડીયા પર વાયરલ થઇ ગઇ છે તે એ ટીમનો ભાગ હતો જેમણે બિકરૂમા વિકાસ દુબેના ઠેકાણાને દબાવવાનુ હતું.

(11:19 pm IST)