Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

રિયા ચક્રવર્તીએ સુશાંતની બ્હેન ઉપર છેતરપીંડીનો કેસ કર્યો

મુંબઇ : સુશાંત કેસમાં નવો વળાંક : રિયા ચક્રવર્તીએ સુશાંતની બ્હેન પ્રિયંકા સિંહ અને રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડોકટર તરૂણ કુમાર સહિતના લોકો વિરૂદ્ધ બોગસ મેડીકલ પ્રિસ્ક્રીપ્શન બનાવવા નોંધાવ્યો છે : રિયાએ ષડયંત્ર એનડીપી એસ એકટ અને ટેલી મેડીસિન પ્રેકટીશ ગાઇડલાઇન ર૦ર૦ વિરૂદ્ધ કેસ કર્યો છે ૮ જૂને સુશાંતને તેની બ્હેન પ્રિયંકાએ ડો. તરૂણ કુમાર પાસે નકલી મેડીકલ પ્રિસ્ક્રીપ્શન મોકલ્યું હતું જેમાં એ દવાઓનો ઉલ્લેખ હતો જે એનડીપીએસ એકટ હેઠળ આવે છે અને તે લેવાની મનાઇ હોય છે

(3:58 pm IST)