Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

અમે મુખ્‍યમંત્રીજીને ૧૦ સવાલ પૂછયા હતા, એમણે જવાબ ન આપ્‍યાઃ તેજસ્‍વી યાદવની પ્રતિક્રિયા

આજ અમે મુખ્‍યમંત્રીજીને ૧૦ સવાલ પૂછયા હતા પરંતુ એનો એમણે જવાબ ન આપ્‍યો વર્ચુઅલ રેલીમા મુખ્‍યમંત્રીજી પરેશાન દેખાતા હતા. જો હાલમાં ૧ માર્ચની રેલીમા થયુ હતનુ સુપર-ડુપર ફલોપ એવી રીતે હાલ એમની વર્ચુઅલ રેલીનુ થયુ રિહારની જનતાએ નીતિશજીને નકારી દીધા.

(10:06 pm IST)