Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

સોનૂ નિગમએ કર્યો કંગના રનૌતને સપોર્ટ : સંજય રાઉતના નિવેદનને બતાવ્‍યુ શર્મનાક

કંગના રનૌત અને સંજય રાઉત વચ્‍ચેઆ દિવસોમાં બ્‍યાનબાજી ચાલી રહી છે જેને લઇ આ મામલો હેડલાઇનમાં બનાવી દીધો છે કંગનાએ સંજય રાઉતનો ખુલીને વિરોધ કર્યો અને પડકાર આપ્‍યો કે તે ૯ સપ્‍ટેમ્‍બરના મુંબઇ આવી રહી છે સંજય રાઉતના આ બ્‍યાન પર આપતિ નો઼ધાવી ચૂકી છે. હવે બોલિવુડના નામી સિંગર સોનુ નિગમએ પણ સંજય રાઉતનુ નામ લીધા વિના એના બ્‍યાનની નિંદા કરી છે.

(11:09 pm IST)