Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

કોરોનાની સુનામીમાં ડૂબ્‍યુ વિશ્વ

દુનિયામાં કોરોનાનો હાહાકાર કેસો ૩૦ કરોડને પાર : કુલ મૃત્‍યુઆંક ૫૪.૭૫ લાખને પાર

છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા અધધ ૨૭ લાખથી વધુ કેસ : વિશ્વમાં ૭૨ કલાકમાં જ પોણો કરોડ કેસ : USમાં ૨૪ કલાકમાં ૮.૫૦ લાખ નવા કેસ, એક્‍ટિવ કેસ હવે પોણા બે કરોડ, કુલ કેસ હવે ૬ કરોડને પાર
દેશમાં ઓમિક્રોનના ૩૦૭૧ કેસ
૨૪ કલાકમાં ૧.૪૨ લાખ કેસ : ૨૮૫ના મોત
ફ્રાન્‍સમાં ૨૪ કલાકમાં જ ૩.૨૮ લાખ કેસ : ફ્રાન્‍સમાં એકટીવ કેસ ૨૯.૩૩ લાખ કેસ : UKમાં ૨૪ કલાકમાં ૧.૭૮ લાખ નવા કેસ : UKમાં એક્‍ટિવ કેસ હવે ૩૩.૭૪ લાખ : સ્‍પેનમાં ૨૪ કલાકમાં ૧.૧૫ લાખ નવા કેસ : ઇટાલીમાં ૨૪ કલાકમાં ૧.૦૮ લાખ કેસ : ઓસ્‍ટ્રેલિયામાં ૨૪ કલાકમાં ૭૮ હજાર કેસ
યુએસએ    :    ૯,૦૧,૩૬૯ નવા કેસો
ફ્રાન્‍સ    :    ૩,૨૮,૨૧૪ નવા કેસો
યુકે    :    ૧,૭૮,૨૫૦ નવા કેસો
ભારત    :    ૧,૪૧,૯૮૬ નવા કેસો
સ્‍પેન    :    ૧,૧૫,૯૦૦ નવા કેસો
આર્જેન્‍ટિના    :    ૧,૧૦,૫૩૩ નવા કેસો
ઇટાલી    :    ૧,૦૮,૩૦૪ નવા કેસો
ન્‍યૂ યોર્ક    :    ૮૪,૨૦૨ નવા કેસો
ઓસ્‍ટ્રેલિયા    :    ૭૮,૨૭૩ નવા કેસો
જર્મની    :    ૫૯,૩૯૩ નવા કેસો
બ્રાઝિલ    :    ૫૪,૯૦૦ નવા કેસો
ટેક્‍સાસ    :    ૫૪,૨૬૩ નવા કેસો
ન્‍યુ જર્સી    :    ૩૮,૪૬૧ નવા કેસો
કેનેડા    :    ૩૪,૯૧૯ નવા કેસો
નેધરલેન્‍ડ    :    ૩૪,૮૭૨ નવા કેસો
બેલ્‍જિયમ    :    ૨૭,૨૮૨ નવા કેસો
રશિયા    :    ૧૬,૭૩૫ નવા કેસો
પોલેન્‍ડ    :    ૧૧,૯૦૨ નવા કેસો
દક્ષિણ આફ્રિકા    :    ૯,૨૫૯ નવા કેસો
જાપાન    :    ૪,૧૯૪ નવા કેસો
એસ કોરિયા    :    ૩,૭૧૩ નવા કેસો
સાઉદી અરેબિયા    :    ૩,૫૭૫ નવા કેસો
યુએઈ    :    ૨,૬૨૭ નવા કેસો
સિંગાપોર    :    ૭૭૭ નવા કેસો
ચીન    :    ૧૭૪ નવા કેસો
હોંગકોંગ    :    ૩૩ નવા કેસો

ભારતમાં ૨૪ કલાકમાં ૧ લાખ ૪૧ હજાર ઉપર
નવા કેસ નોંધાયા
નવા કેસો    :    ૧,૪૧,૯૮૬ કેસો
નવા મૃત્‍યુ    :    ૨૮૫
સાજા થયા    :    ૪૦,૮૯૫
કુલ કોરોના કેસો    :    ૩,૫૩,૬૮,૩૭૨
એકટીવ કેસો    :    ૪,૭૨,૧૬૯
કુલ સાજા થયા    :    ૩,૪૪,૧૨,૭૪૦
કુલ મૃત્‍યુ    :    ૪,૮૩,૪૬૩
૨૪ કલાકમાં ટેસ્‍ટ    :    ૧૫,૨૯,૯૪૮
વેક્‍સીનેશન    :    ૯૦,૫૯,૩૬૦

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા     :    ૬,૦૩,૭૮,૮૯૪ કેસો
ભારત    :    ૩,૫૩,૬૮,૩૭૨ કેસો
બ્રાઝીલ    :    ૨,૨૪,૫૦,૨૨૨ કેસો

અમેરીકામાં ૨૪ કલાકમાં
નવા કેસો    :    ૯,૦૧,૩૬૯
હોસ્‍પિટલમાં    :    ૧,૩૧,૦૪૬
આઈસીયુમાં    :    ૨૨,૧૧૬
મૃત્‍યુ    :    ૨,૭૦૮

 

(12:12 pm IST)