Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ચૂંટણી પહેલા કેન્દ્રીય બજેટ રજૂ નહીં થવા દેવા વિપક્ષો મરણીયા પ્રયાસો કરશે ?

કેન્દ્રીય બજેટ નિયત સમયે જ રજૂ થશે તેમ મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું છે. સામાન્ય રીતે ૧  ફેબ્રુઆરીએ બજેટ રજૂ થાય છે. ત્યારે આગામી પાંચ રાજ્યોની ચૂંટણી તેના પછી આવી રહી હોય મોદી સરકાર બજેટમાં ચૂંટણીઓને અસર કરે તેવી લોભામણી જાહેરાતો કરી ચૂંટણીમાં લાભ ઉઠાવી ન જાય તે માટે વિરોધ પક્ષો જીવ ઉપર આવી આવીને લડત આપે તેવી સંભાવના હોવાનો આડકતરો નિર્દેશ જાણીતા પત્રકાર શીલા ભટ્ટે તેમના ટ્વિટર હેન્ડલ પર કર્યો છે

(5:31 pm IST)