Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

અરિજિત સિંઘ અને તેની પત્ની કોયલને કોરોના વળગ્યો

ફિલ્મ નિર્માતા ભંડારકર પછી હવે સુપ્રસિદ્ધ બૉલીવુડ ગાયક અરિજિત સિંઘ અને તેની પત્ની કોયલ રોયને કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. તેમણે જણાવ્યું છે કે અમે બન્ને એકદમ સ્વસ્થ છીએ.. આ પહેલા ફિલ્મ નિર્માતા પ્રિયદર્શનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

(5:58 pm IST)