Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

તપોવન ટનલ નજીક નદીના પાણી વધવા લાગતા બચાવ કાર્ય થંભાવી દેવાયું

મોડી રાત્રે એનટીપીસીની ૮૦૦ મીટર લાંબી તપોવન ટનલ પાસે જળ સપાટી વધવા લાગતા બચાવ કાર્ય થંભાવી દેવાયું હતું. ઉતરાખંડના પોલીસવડા અશોક કુમારીના જણાવ્‍યા અનુસાર ઉતરાખંડ પીઆઇબીએ જાહેર કરેલ.

(11:19 am IST)