Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

હરિદ્વારમાં તમામ ઘાટ બંધ કરી દેવાયા

તપોવન દુર્ઘટનાના પગલે હરિદ્વારમાં અધિકારીઓના આદેશના પગલે તમામ ઘાટ બંધ કરી દેવાયા હતા. ઉપરોકત તસ્‍વીરમાં સુમસામ હર કી પૌડીનું એક દ્રશ્‍ય.

(11:19 am IST)