Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

અમેરિકામાં પ્રથમ વખત, લાંબા સમયે, એક લાખ નીચે કોરોના કેસ નોંધાયા, ૨૪ કલાકમાં નવા મૃત્યુમાં પણ ધરખમ ઘટાડો, ૧૪૭૪ નોંધાયા, ૧.૨૦ કરોડને વેકસીન અપાઈ ગઈ:

 ઈંગ્લેન્ડમાં પણ કોરોના કાબૂમાં આવવા લાગ્યો, છેલ્લા ૨૪ કલાકમાં ૧૫  હજાર મૃત્યુ, તે ૩૩૦૦ આઈસીયુમાં અને નવા મોત ૩૭૩

ભારતમાં નવા કોરોના કેસ અને નવા મૃત્યુમાં ધરખમ ઘટાડો નવા કેસ અગિયાર હજાર, જ્યારે નવા મૃત્યુ ચોર્યાસી અને ૧૧ હજાર સાજા થયા

વિશ્વના અન્ય દેશોમાં બ્રાઝિલમાં ૪૯૦૦૦, સ્પેનમાં ૨૯ હજાર, રશિયા ૧૬૦૦૦, ઈટાલી ૧૧૦૦૦, જર્મનીમાં ૮૦૦૦, કેનેડા ૩૦૦૦, યુએઈમાં ૩૦૦૦, જાપાન ૨૦૦૦, સાઉદી અરેબિયા ૩૧૭, હોંગકોંગ ૨૭, ચીનમાં ૧૪  અને ઓસ્ટ્રેલિયામાં છેલ્લા ૨૪ કલાકમાં છ નવા કોરોના કેસ નોંધાયા છે

(11:36 am IST)