Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

મોઢે કાળી શાહી રેડી અને સાડી પણ પહેરાવીઃ ગજબ નાકનો સબક શીખવ્‍યો!!

મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી શ્રી ઉધ્‍ધવ ઠાકરેની આલોચના કરનાર ભાજપ અગ્રણીના મોઢા ઉપર શિવ સૈનિકોએ કાળી શાહી રેડી અને સાડી પહેરાવી સબક શીખવ્‍યો હતો. ટવીટર ઉપર વીડીઓ વાયરલ....

(12:17 pm IST)