Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

આર્થિક ક્ષેત્રમાં ભારતની એક નવી છબીનું નિર્માણ

આર્થિક ક્ષેત્રે આજે ભારતની એક નવી છબી નિર્માણ થઇ છે. કોરોના કાળમાં વિશ્વના લોકો રોકાણ માટે તરસી રહ્યા છે પરંતુ ભારતનું જ્‍યા રેકોર્ડ રોકાણ થઇ રહ્યું ત્‍યાં એકબાજુ નિરાશાનો માહોલ છે તો બીજી બાજુ ભારતમાં આશાનું કિરણ નજરે ચડી રહ્યું છે.

(1:19 pm IST)