Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

દેશમાંછેલ્લા ૨૪ કલાકમાં કોરોના કેસમાં છ હજાર નવા કેસ સાથે કેરળ અને મહારાષ્ટ્ર ૨૬૦૦ કેસ સાથે પ્રથમ-બીજા નંબરે રહેલ છે

આ પછી કર્ણાટક ૪૮૭, તામિલનાડુ ૪૭૧, મુંબઈ ૪૪૮, પુણે ૪૪૭, બેંગ્લોર ૨૫૦, ગુજરાત ૨૪૪, પંજાબ ૨૦૭, પશ્ચિમ બંગાળ ૧૯૩, છત્તીસગઢ ૧૮૬, એમપી ૧૮૪, ચેન્નાઈ ૧૫૧, તેલંગણા ૧૫૦, દિલ્હી ૧૧૯ અને યુપી ૧૧૩ નવા કોરોના કેસ સાથે આવે છેઃ જ્યારે ઉત્તરાખંડમાં ૧૫ થી લઈને રાજસ્થાનમાં ૭૫ સુધી કોરોનાના નવા કેસ નોંધાયા છે

કેરળ         :  ૬,૦૭૫

મહારાષ્ટ્ર     :  ૨,૬૭૩

કર્ણાટક       :  ૪૮૭

તામિલનાડુ   :  ૪૭૧

મુંબઈ        :  ૪૪૮

પુણે          :  ૪૪૭

બેંગ્લોર       :  ૨૫૦

ગુજરાત      :  ૨૪૪

પંજાબ        :  ૨૦૭

પ.બંગાળ     :  ૧૯૩

છત્તીસગઢ    :  ૧૮૬

મધ્યપ્રદેશ   :  ૧૮૪

ચેન્નાઈ       :  ૧૫૧

તેલંગણા     :  ૧૫૦

દિલ્હી         :  ૧૧૯

ઉત્તરપ્રદેશ   :  ૧૧૩

રાજસ્થાન    :  ૭૫

આંધ્રપ્રદેશ    :  ૭૩

ઓડીશા      :  ૭૨

હરિયાણા     :  ૬૭

જમ્મુ કાશ્મીર :  ૫૯

બિહાર        :  ૫૪

અમદાવાદ   :  ૫૩

ઈન્દોર       :  ૪૯

ભોપાલ       :  ૪૯

કોલકતા      :  ૪૮

હિમાચલપ્રદેશ   :        ૪૫

ગોવા         :  ૪૨

મેઘાલય     :  ૪૦

ઝારખંડ       :  ૩૮

જયપુર       :  ૨૨

પુડ્ડુચેરી       :  ૨૨

ચંદીગઢ      :  ૧૯

લખનૌ       :  ૧૮

ઉત્તરાખંડ     :  ૧૫

અમેરિકામાં પ્રથમ વખત, લાંબા સમયે, એક લાખ નીચે કોરોના કેસ નોંધાયા, ૨૪ કલાકમાં નવા મૃત્યુમાં પણ ધરખમ ઘટાડો, ૧૪૭૪ નોંધાયા, ૧.૨૦ કરોડને વેકસીન અપાઈ ગઈ

ઈંગ્લેન્ડમાં પણ કોરોના કાબૂમાં આવવા લાગ્યો, છેલ્લા ૨૪ કલાકમાં ૧૫  હજાર મૃત્યુ, તે ૩૩૦૦ આઈસીયુમાં અને નવા મોત ૩૭૩

વિશ્વના અન્ય દેશોમાં બ્રાઝિલમાં ૪૯૦૦૦, સ્પેનમાં ૨૯ હજાર, રશિયા ૧૬૦૦૦, ઈટાલી ૧૧૦૦૦, જર્મનીમાં ૮૦૦૦, કેનેડા ૩૦૦૦, યુએઈમાં ૩૦૦૦, જાપાન ૨૦૦૦, સાઉદી અરેબિયા ૩૧૭, હોંગકોંગ ૨૭, ચીનમાં ૧૪  અને ઓસ્ટ્રેલિયામાં છેલ્લા ૨૪ કલાકમાં છ નવા કોરોના કેસ નોંધાયા છે

અમેરીકા      :   ૯૬,૦૦૩ નવા કેસો

બ્રાઝીલ       :   ૪૯,૩૦૪ નવા કેસો

સ્પેન          :   ૨૮,૯૫૬ નવા કેસો

રશિયા        :   ૧૬,૦૪૮ નવા કેસો

ઈંગ્લેન્ડ       :   ૧૫,૮૪૫ નવા કેસો

ભારત         :   ૧૧,૮૩૧ નવા કેસો

ઈટલી         :   ૧૧,૬૪૧ નવા કેસો

જર્મની        :   ૮,૭૧૮ નવા કેસો

કેનેડા         :   ૩,૨૦૩ નવા કેસો

યુએઈ         :   ૩,૦૩૯ નવા કેસો

બેલ્જીયમ     :   ૨,૪૩૮ નવા કેસો

જાપાન        :   ૨,૦૮૦ નવા કેસો

સાઉથ કોરીયા :   ૩૭૨ નવા કેસ

સાઉદી અરેબીયા  :      ૩૧૭ નવા કેસ

હોંગકોંગ      :   ૨૭ નવા કેસ

ચીન          :   ૧૪ નવા કેસ

ઓસ્ટ્રેલિયા    :   ૬ નવા કેસ

ભારતમાં નવા કોરોના કેસ અને નવા મૃત્યુમાં ધરખમ ઘટાડો નવા કેસ અગિયાર હજાર, જ્યારે નવા મૃત્યુ ચોર્યાસી અને ૧૧ હજાર સાજા થયા

નવા કેસો     :   ૧૧,૮૩૧ કેસો

નવા મૃત્યુ     :   ૮૪

સાજા થયા    :   ૧૧,૯૦૪

કુલ કોરોના કેસો  :      ૧,૦૮,૩૭,૧૯૪

એકટીવ કેસો  :   ૧,૪૮,૬૦૯

કુલ સાજા થયા   :      ૧,૦૫,૩૪,૫૦૫

કુલ મૃત્યુ      :   ૧,૫૫,૦૮૦

કુલ વેકસીનેશન  :      ૫૮,૧૨,૩૬૨

૨૪ કલાકમાં ટેસ્ટ :      ૫,૩૨,૨૩૬

કુલ ટેસ્ટ       :   ૨૦,૧૯,૦૦,૬૧૪

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :   ૨,૭૬,૧૧,૪૦૩ કેસો

ભારત         :   ૧,૦૮,૩૮,૧૯૪ કેસો

બ્રાઝીલ       :   ૯૫,૨૪,૬૪૦ કેસો

યુએસએમાં ૨૪ કલાકમાં

નવા કેસો     :   ૯૬,૦૦૩

પોઝીટીવીટી રેટ   :      ૬.૫%

હોસ્પિટલમાં   :   ૮૧,૪૩૯

આઈસીયુમાં   :   ૧૬,૬૧૬

નવા મૃત્યુ     :   ૧,૪૭૪

યુએસએમાં વેકસીનેશન

પેલો ડોઝ     :   ૩૨.૬ મિલિયન

બીજો ડોઝ    :   ૯.૪ મિલિયન

યુકેમાં ૨૪ કલાકમાં

નવા કેસ      :   ૧૫,૮૪૫

હોસ્પિટલમાં   :   ૨૬,૭૯૩

આઈસીયુમાં   :   ૩,૩૨૫

નવા મૃત્યુ     :   ૩૭૩

યુકેમાં વેકસીનેશન

પેલો ડોઝ     :   ૧૨ મિલિયન

બીજો ડોઝ    :   ૫,૧૧,૦૦૦

(3:19 pm IST)