Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

કેરળની બે શાળાઓમાં એકસાથે 192 વિદ્યાર્થીઓ અને 72 કમર્ચારીઓ કોરોના વળગ્યો : ખળભળાટ

કેરળમાં મલલમપુરમ માં બે શાળામાં કોરોના વિસ્ફોટ થતા તંત્રમાં દોડધામ

કેરળની બે શાળાઓમાં કોરોના વિસ્ફોટ થયો છે બે શાળામાં એક સાથે 192 વિદ્યાર્થીઓ અને 72 કર્મચારીઓ કોરોનાની ઝપટે ચડતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે કેરળમાં મલ્લાપુરમની બે શાળામાં એકસામટા આટલા બધા કોરોનના કેસ આવતા મોટો ખળભળાટ મચી જવા પામ્યો છે માર્ચ 2020શાળાઓ કોરોનાને કારણે બંધ હતી તેવામાં જન્યુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12 માટે શાળાઓ ખુલી હતી

(6:25 pm IST)