Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

તુર્કીમાં ભારતના જવાનોનો સાથ આપશે ખાસ શ્વાન : જુલી, રોમિયો, હની અને રેમ્‍બો

નવી દિલ્‍હી : ભારતે તુર્કીમાં રાહત અને બચાવ કાર્યમાં મદદરૂપ થવા માટે એનડીઆરએફ ટીમ સાથે ડોગ સ્‍ક્‍વોડ પણ મોકલી છે. લેબ્રાડોર પ્રજાતિના ૪ શ્વાન પણ તેમાં સામેલ છે. જેના નામ જુલી, રોમિયો, હની અને રેમ્‍બો છે. આ બ્રીડની સુઘવાની શક્‍તિ ખૂબ જ સારી હોય છે અને તે લગભગ દરેક દેશની શ્વાન ટુકડીનો ભાગ હોય છે.

(4:10 pm IST)