Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

દેશમાં કોરોના પીછો મૂકતો નથી : મહારાષ્ટ્રમાં ૫૪ હજાર કેસ નોંધાયા

ત્યારબાદ બીજા નંબરે કર્ણાટક ૪૮ હજાર, કેરળ ૩૮ હજાર, તામિલનાડુ ૨૬ હજાર, બેંગ્લોર ૨૧ હજાર, પશ્ચિમ બંગાળ અને દિલ્હી ૧૯ હજાર, ઓડીશા અને ગુજરાત ૧૨ હજાર, જમ્મુ કાશ્મીર ૫ હજાર, હિમાચલ પ્રદેશ ૪ હજાર, હૈદ્રાબાદ ૧ હજાર, સુરત ૯૦૦, વડોદરા ૬૦૦ નવા કેસ નોંધાયા

મહારાષ્ટ્ર   :   ૫૪,૦૨૨

કર્ણાટક     :   ૪૮,૭૮૧

કેરળ       :   ૩૮,૪૬૦

ઉત્તરપ્રદેશ  :   ૨૭,૭૬૩

તમિલનાડુ  :   ૨૬,૪૬૫

બેંગ્લોર     :   ૨૧,૩૭૬

દિલ્હી      :   ૧૯,૮૩૨

પશ્ચિમ બંગાળ  :       ૧૯,૨૧૬

રાજસ્થાન   :   ૧૮,૨૩૧

આંધ્રપ્રદેશ  :   ૧૭,૧૮૮

હરિયાણા   :   ૧૩,૮૬૭

છત્તીસગઢ  :   ૧૩,૬૨૮

બિહાર      :   ૧૩,૪૬૬

ઓડિશા     :   ૧૨,૨૩૮

ગુજરાત    :   ૧૨,૦૬૪

મધ્યપ્રદેશ  :   ૧૧,૭૦૮

ઉત્તરાખંડ   :   ૯,૬૪૨

પુણે        :   ૮,૯૯૮

પંજાબ      :   ૮,૨૯૭

ચેન્નાઈ      :   ૬,૭૩૮

ઝારખંડ    :   ૫,૯૭૩

તેલંગાણા   :   ૫,૮૯૨

આસામ     :   ૫,૬૨૬

જમ્મુ કાશ્મીર   :       ૫,૪૪૩

જયપુર     :   ૪,૯૦૨

નાગપુર    :   ૪,૪૮૨

ગોવા       :   ૪,૧૯૫

હિમાચલ પ્રદેશ :       ૪,૧૯૦

કોલકાતા   :   ૩,૯૧૫

અમદાવાદ :   ૩,૭૪૪

ગુડગાંવ    :   ૩,૫૮૮

મુંબઇ       :   ૩,૦૩૯

લખનૌ      :   ૧,૯૮૨

ઇન્દોર      :   ૧,૭૫૩

પુડ્ડુચેરી     :   ૧,૭૪૬

ભોપાલ     :   ૧,૫૭૬

હૈદરાબાદ  :   ૧,૧૦૪

સુરત       :   ૯૦૩

ચંદીગઢ    :   ૮૯૦

દીવ        :   ૬૭૫

વડોદરા    :   ૬૪૮

મણિપુર    :   ૬૦૦

જામનગર  :   ૩૯૮

રાજકોટ    :   ૩૮૬

ન્યુઝ ફર્સ્ટ

કોઈના બાપનું કોરોના માનતો નથી !!

દેશમાં આજે પણ ૪ લાખથી વધુ કેસ નોંધાયા અને મૃત્યુઆંક જમ્પ મારીને ૪ હજાર ઉપર ચાલ્યો ગયો

અમેરિકાની ૪૫.૫૪% વસ્તીને પ્રથમ ડોઝ અને ૩૩.૫૭ % વસ્તીને સંપૂર્ણ બંને ડોઝ વેકસીનના અપાઈ ગયા : બ્રાઝીલમાં ૭૮ હજાર અને અમેરિકામાં ૪૯ હજાર નવા કોરોના કેસ નોંધાયા

ભારત          :     ૪,૦૧,૦૭૮ નવા કેસ

બ્રાઝિલૅં         :     ૩૩,૩૩૭ નવા કેસ

યુએસએ        :     ૪૯,૧૮૭ નવા કેસ

ફ્રાન્સ           :     ૧૯,૧૨૪ નવા કેસ

જર્મની          :     ૧૭,૫૫૦ નવા કેસ

ઇટાલી          :     ૧૦,૫૫૪ નવા કેસ

રશિયા          :     ૮,૩૮૬ નવા કેસ

કેનેડા           :     ૭,૪૮૯ નવા કેસ

જાપાન         :     ૪,૩૪૪ નવા કેસ

બેલ્જિયમ       :     ૩,૫૧૮ નવા કેસ

ઇંગ્લેંડ          :     ૨,૪૯૦ નવા કેસ

યુએઈ          :     ૧,૭૬૬ નવા કેસ

સાઉદી અરેબિયા     :  ૧,૦૩૯ નવો કેસ

દક્ષિણ કોરિયા  :     ૫૨૫ નવા કેસ

ચીન            :     ૧૩ નવા કેસ

ઓસ્ટ્રેલિયા      :     ૭ નવા કેસ

હોંગકોંગ        :     ૩ નવા કેસ

ભારતમાં કોરોના કાળ બની ત્રાટકયો : ૨૪ કલાકમાં ૪ લાખ ૧ હજાર ઉપર નવા કેસ નોંધાયા

નવા કેસો     :     ૪,૦૧,૦૭૮ કેસો

નવા મૃત્યુ     :     ૪,૧૮૭

કુલ કોરોના કેસો    :   ૨,૧૮,૯૨,૬૭૬

એકટીવ કેસો  :     ૩૭,૨૩,૪૪૬

કુલ સાજા થયા     :   ૧,૭૯,૩૦,૯૬૦

કુલ મૃત્યુ      :     ૨,૩૮,૨૭૦

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :   ૧૬,૭૩,૪૬,૫૪૪

૨૪ કલાકમાં  :     ૨૨,૯૭,૨૫૭

પેલો ડોઝ     :     ૯,૮૭,૯૦૯

બીજો ડોઝ    :     ૧૩,૦૯,૩૪૮

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો     :     ૪૯,૧૮૭

પોઝીટીવીટી રેટ    :   ૨.૬%

હોસ્પિટલમાં   :     ૩૫,૯૯૫

આઈસીયુમાં   :     ૯૪૧૦

મૃત્યુ          :     ૮૭૩

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ     :     ૪૪.૫૪%

કુલ વેકસીનેશન    :   ૩૩.૫૭%

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :     ૩,૩૪,૧૮,૫૨૨ કેસો

ભારત         :     ૨,૧૮,૯૨,૬૭૬  કેસો

બ્રાઝીલ       :     ૧,૫૦,૮૭,૩૬૦ કેસો

ન્યુઝ ફર્સ્ટ

(3:17 pm IST)