Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

સિંધુએ જીત્‍યો ગોલ્‍ડ

ભારતની દીકરી બેડમિન્‍ટન પ્‍લેયર પી.વી.સિંધુએ વુમન્‍સ સિંગલ્‍સની ફાઈનલમાં કેનેડાની ખેલાડીને પછાડી દેશને ગોલ્‍ડ અપાવ્‍યો : આમ ભારતના ખાતામાં ૧૯ ગોલ્‍ડ સાથે કુલ મેડલનો આંકડો ૫૬એ પહોંચી ગયો છે

 

(3:45 pm IST)