Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

કોરોના મહાસંગ્રામઃ યુનિસેફ કોવિડ-૧૯ વેકસીનની ખરીદ અને અપૂર્તિનુ નેતૃત્‍વ કરશે

કોવિડ-૧૯ મહામારી વિરૂધ્‍ધ સંઘર્ષમાં વેકસીન ઉપલબ્‍ધ થયા પછી સંભવતા પોતાની રીતે સૌથી મોટા અને ઝડપી અભિયાનમાં સંયુકત રાષ્‍ટ્ર બાલકોષ (યુનિસેફ)એ ઘોષણા કરી છે કે તે કોરોના વાયરસ વેકસીનની ખરીદ અને આપૂર્તિની આગેવાની કરશે અને સુનિતિ કરશે કે જયારે વેકસિન ઉપલબ્‍ધ હોય તો એના પ્રારંભિક ખોરાકો સુધી બધા દેશોની સુરક્ષિત તવ્‍રિત અને સમતામૂલક પહોંચ થાય.

યુનિસુફ દુનિયાનુ સૌથી મોટુ એક જ વેકસીન ખરીદનાર છે જે વાર્ષિક ૧૦૦ દેશોની તરફથી નિયમિત ટીકાકરણ અને સંક્રમણ રોકવા માટે બે અબજથી વધારે વેકસીનની ખરીદ કરે છે યુનિસેફએ ટવિટ કર્યુ હતુ અમે વૈશ્વિક સ્‍તર પર કોવિડ-૧૯ વેકસીનની આપૂર્તિનુ નેતૃત્‍વ કરવા એક મોટી ચુનૌતિ માટે તૈયાર છીએ જેથી આ મહામારીના ખરાબ ચરણથી બચી શકીએ.

(12:00 am IST)