Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ કરી દિપક કોચરની ધરપકડ

આઈસીઆઈસી -વીડિયોકોન મામલામાં ઇડીની કાર્યવાહી

નવી દિલ્હી : ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં દિપક કોચરની ધરપકડ કરી છે,અંદાજે દોઢ વર્ષ પહેલા બિઝનેસમેન દિપક કોચર અને તેની પત્ની ચંદ્રા કોચર વિરુદ્ધ આઈસીઆઈસી -વીડિયોકોન મામલામાં કેસ દાખલ થયો હતો ચંદ્રા કોચર આઈસીઆઈસી બેન્કના સીઈઓ રહી ચુક્યા છે

  મની લોન્ડરિંગ કેસમાં તાજેતરમાં ઇડીએ દિપક કોચરની પૂછપરછ કરી હતી ત્યારબાદ નવા પુરાવાના આધારે તેની ધરપકડ કરાઈ છે

(12:00 am IST)