Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

કોરોનાનો કહેરઃ દિલ્લીના ફિરોજશાહ કોટલાની ઓફિસ બંધ કરવામા આવીઃ ડીડીસીએનો એક સ્‍ટાફ કોરોના પોઝીટીવ થયો

નવી દિલ્લીઃ ફિરોજશાહ કોટલામાં આવેલા દિલ્લી એવમ જિલ્લા ક્રિકેટ સંઘ-ડીડીસીએના કાર્યાલયને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે જાણકારી મુતાબિક એક સ્‍ટાફ કોરોના સંક્રમિત થયો છે જે પછી સંઘએ બાકી બધા લોકોના સ્‍વાસ્‍થ્‍યને ધ્‍યાને લેતા આ કદમ ઉઠાવ્‍યુ છે.

ડીસીસીએના સંયુકત સચિવએ રાજન મન ચંદા જે આ સમય મધ્‍યથી અને સચિવની અનુપસ્‍થિતિમાં કાર્યભાર સંભાળી રહ્યા છે. એમણે કોટલાને આગામી આદેશ સુધી બંધ કરવામાં  આદેશ આપ્‍યો છે.

(12:00 am IST)