Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

હું રિયાની ફેન નથી પણ આપણે જે કરી રહ્યા છીએ એ ક્રુર અને ખોટુ છેઃ ટિસ્કા ચોપડા

મુંબઈઃ અભિનેત્રી ટિસ્કા ચોપડાએ સુશાંતસિંહ રાજપૂતના નિધન મામલે રિયા ચક્રવર્તીને લઈ ટ્વીટ કરી કહ્યું કે હું તેની ફેન નથી પરંતુ આપણે જે કરી રહ્યા છીએ એ ક્રુર, અસભ્ય અને ખોટુ છે. જો તે નિર્દોષ હશે, તો આપણે આપણા જ ઝમીરને નર્કમાં ધકેલીશું જો આપણું કોઈ ઝમીર હોય તો ?

(2:50 pm IST)