Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

કોંગ્રેસની બેઠકમાં નિર્ણયઃ રાજ્યસભાના ડે. સ્પીકરની ચૂંટણીમાં વિપક્ષ તરફથી ઉમેદવાર ઉભો રાખવામાં આવશે

નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રને લઇને કોંગ્રેસ સંસદીય સમૂહની આજે ઓનલાઇન બેઠક યોજાઇઃ નિર્ણય લેવાયો કે રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણી માટે વિપક્ષ તરફથી ઉમેદવાર ઉભો રાખવામાં આવશેઃ સમાન વિચારધાર ધરાવતા પક્ષોનો સંપર્ક કરવામાં આવશેઃ ઉમેદવાર કોણ હશે તે સાથી પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાશેઃ ડે. સ્પીકર માટે ૧૪મી સપ્ટેમ્બરે ચૂંટણી થશે તે જ દિવસે સત્ર પણ શરૂ થશે

(3:56 pm IST)