Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ઉતરપ્રદેશમાં એક દિવસનુ લોકડાઉન પણ ખતમ થયુઃ પૂર્વ નિર્ધારિત વ્યવસ્થા અનુસાર ખુલશે બજાર

ઉતરપ્રદેશની યોગી સરકારએ મોટો નિર્ણય લેતા હવે પ્રદેશમાં રવિવારના બંધની બાધ્યતાને ખતમ કરી દીધી છે. સરકારએ નવા નિર્ણય મુજબ બજારોની સાપ્તાહિક બંદી હવે પૂર્ણ નિર્ધારિત વ્યવસ્થા અનુસાર હશે અને લોકભવનમાં આયોજિત એક ઉચ્ચસ્તરીય બેઠક દરમ્યાન મુખ્યમંત્રીએ અનલોકની સમીક્ષા કરતા અધિકારીઓને કોરોના પ્રતિ લોકોને જાગરૂક કરવાના નિર્દેશ આપ્યા.

(11:47 pm IST)